Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kusum kundaria

Others

4  

kusum kundaria

Others

આઝાદી મળી

આઝાદી મળી

1 min
412


આજે પ્રજાસત્તાક દિને લોકોને ખરા અર્થમાં આઝાદી મળી,

લાખો શહીદોની શહીદીએ દેશને અપાવી આજે સુંદર ઘડી,


ભારતમાતાની આન, બાન અને શાન આપણા વીર જવાનો,

કુરબાની એમની ના ભૂલાશે કદી જે પાવન રક્તથી ફળી,


સરહદ પર ટાઢ, તડકો ખમીને આજે પણ કરે છે રખવાળી,

એ વીર સપૂતોની સાચી કદર કરીએ ચાલો આપણે સૌ મળી,


ત્રિરંગાને સલામી આપી, ખાઈએ કસમ એના રક્ષણની,

યાદ કરતાં કરતાં વીર શહીદોને આજ સૌની આંખ રડી,


ના ભૂલાશે કદી ગુલામીની એ યાતનાઓ સદીઓ સુધી,

નરની સાથે નારીઓ પણ વીરાંગના થઈ દુશ્મનો સાથે લડી.


Rate this content
Log in