STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આજે કાલરાત્રિ મા

આજે કાલરાત્રિ મા

1 min
412

આજે દિલમાં ઉમંગ છાયો રે,

આજે આસોનું સાતમું નોરતું રે,


સમર્પણ આવે હૈયાનાં હેતે રે,

કાલરાત્રિ મહાગૌરી સ્વરૂપ છે રે,


આપવા ભક્તોને દર્શન આવે રે,

ચેહર મા, નવદુર્ગા સંગ આવે રે,


કાલરાત્રિ મનનાં મનોરથ પૂર્ણ કરે,

નવધા ભક્તિનું ફળ તૃર્ત આપે રે,


ભાવના સૌની સમજી ફળ આપે રે

કીડીને કણને હાથીને મણ આપે રે,


કાલરાત્રિનું રૂપ વિકરાળ છે રે,

પણ એ તો મંગલ પ્રદાન કરે રે.


Rate this content
Log in