આગાહી
આગાહી
1 min
279
આગાહી સાચી પડી જીવનમાં,
તમે આવી બદલ્યુ આ સૂના જીવતરમાં.
રચયિતા બનાવી લખતા શિખવાડ્યું,
નવી નવી રચના રચતા શિખવાડ્યું.
કેમ ભુલાય એ ઉપકાર તમારો,
આગાહીને સાચી પાડી એ ઉપકાર તમારો.
આંગળી પકડીને દોડતા કર્યા,
ભાવનાઓના ભાવ સમજતા કર્યા.
કરી મુઝવણો દૂર આ જીવનની,
સરળ બનાવી દીધી આ રીત જીવનની.
