આધાર મા
આધાર મા
1 min
168
મુક્તિનાં મોલ આધાર મા,
પાવરવાળી એ ચેહર મા,
લહેર સરખી આવે ચેહર મા,
જરા કસર ક્યાં રાખે ચેહર મા,
આમ જ વ્હારે આવે ચેહર મા,
વગાડો ઢોલ, મંજીરા આવે ચેહર મા,
લાજ જવા દે નહીં ચેહર મા,
દિલની ભાવના સાંભળે ચેહર મા,
ઠાઠ મોટાં ખોરડાં ને સાચવે મા,
દર્શન દઈને આશ પૂરે ચેહર મા,
હૈયાંની વ્યથાને દૂર કરે ચેહર મા,
ગોરના કૂવે બેઠી હસાવે ચેહર મા.
