STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આ યુદ્ધ

આ યુદ્ધ

1 min
137

આ યુદ્ધને કોઈ તો રોકો હવે,

આ ત્રીજા યુદ્ધનાં એંધાણ લાગે,


આવી અહમની લડાઈ રોકો હવે,

નિદોર્ષનાં મૃત્યુ થાય છે રોકો હવે,


આમ તો ચારેબાજુ મુશ્કેલ જ છે,

યુદ્ધ એ કોઈ ઈલાજ ક્યાં હવે છે,


વિચાર તો આવે શુદ્ધ રોકો કોઈ યુદ્ધ,

ભાવના ગંભીર હાલત છે રોકો તો યુદ્ધ,


કોઈને કોઈ આવો સમાધાન કરાવો હવે

મારે છે મૂઢ માર આ યુદ્ધ તો રોકો હવે,


હવે ઉકેલવું જ રહ્યું આ કોકડું જ હવે,

ઈતિહાસ બની જશે યુદ્ધ રોકો તો હવે.


Rate this content
Log in