STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આ ના ચાલે

આ ના ચાલે

1 min
177

આ ના ચાલે ભાઈ,

તો સ્કૂટરમાં સ્પેર વ્હીલ રાખો ભાઈ‌,


આ ના ચાલે ભાઈ,

કાંટા રોપીએ તો વાગે જ ભાઈ,


આ ના ચાલે ભાઈ,

માસ્ક તો પહેરવું ફરિજયાત છે ભાઈ,


આ ના ચાલે ભાઈ,

સૂર્ય, ચાંદ આપણાં કહ્યામાં ના ચાલે ભાઈ,


આ ના ચાલે ભાઈ,

પરસ્પર એકમેકની ભાવના સમજવી પડે ભાઈ,


આ ના ચાલે ભાઈ,

તો આપણે ભીડનો હિસ્સો ના બનીએ ભાઈ‌.


Rate this content
Log in