STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આ ગાંધી

આ ગાંધી

1 min
351

આ ગાંધી બાપુ, દેશનાં રાષ્ટ્રપિતા,

ટૂંકી પોતડી ને દેશદાઝ રાખતા.


ચરખો ચલાવી નિભાવ કરતાં,

જરૂરિયાત ઓછી કરી ચાલતા.


અહિંસા, સત્યની લડતમાં સક્રિય,

દેશની આઝાદી માટે રહ્યા સક્રિય.


રોમેરોમ ભાવના દેશ સેવા માટે,

જીવન હોમ્યું પણ દેશ સેવા માટે.


ગાંધીજીના વિચારો સમજીએ,

તો જ બાપુને ઓળખી શકીએ.


ગાંધી એમ હર યુગમાં નથી હોતાં,

આવાં વિરલા ઠેર ઠેર નથી હોતાં.


Rate this content
Log in