આ ધરતીની દેવી
આ ધરતીની દેવી
1 min
163
આ ધરતીની દેવી ચેહર મા છે,
આ જગતમાં શક્તિશાળી છે.
મૃત્યુના મૂખેથી બહાર લાવે છે,
એવી જીવનદાયિની ચેહર મા છે.
ભાવના ભૂખી ચેહર મા છે,
એક નું દશ ગણું કરી આપે છે.
આ પાવર વાળી ચેહર મા છે,
ગવૈયાની લાડકવાયી દેવી છે.
શારદા, લક્ષ્મી સમ સ્વરૂપ છે,
અંબે, દુર્ગા, સર્વે એક સ્વરૂપ છે.
