Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

બન રે ! વણઝાર

બન રે ! વણઝાર

1 min
346


બન રે ! વણઝાર ના ઠામ ન રહેઠાણ,

ખુલ્લાં મેદાન ને તું ઓરડો માન,


તારલાથી ભરેલી ચાદર સોહામણી,

એ હકીકત ને તું હૃદયથી માન,


ન રાખજે ફિકર ઉગતા સૂરજની,

થંભી ગયેલા કદમની પળો તું માન,


ઘટશે આપ-લે આ ખોટી દુનિયાથી,

મળશે સાચી એકાંત તને વગડાથી,


બન રે ! વણઝારના ઠામ ન રહેઠાણ.


Rate this content
Log in

More english poem from Jayprakash Jashbhai Katariya

Similar english poem from Drama