સ્ત્રી છું....
સ્ત્રીની સંવેદના મારી કલમથી આકાર લે છે. હું કોઈ કલ્પનાના દરિયામાં નથી જીવતી પરંતુ કલમથી 'ધુમ્મસનો દરિયો' રચી શકું છું. મારી આસપાસ બનતી ઘટનાઓ મારી કલમથી શબ્દ રૂપે આકાર લે છે. નારીના હ્રદયભાવ હૂબહૂ શબ્દોમાં ઉપસી આવે છે. નાની અને અર્થસભર કવિતા મારો શ્વાસ છે. ગઝલમાં હૃદય નીચોવાઈ જાય... Read more
સ્ત્રી છું....
સ્ત્રીની સંવેદના મારી કલમથી આકાર લે છે. હું કોઈ કલ્પનાના દરિયામાં નથી જીવતી પરંતુ કલમથી 'ધુમ્મસનો દરિયો' રચી શકું છું. મારી આસપાસ બનતી ઘટનાઓ મારી કલમથી શબ્દ રૂપે આકાર લે છે. નારીના હ્રદયભાવ હૂબહૂ શબ્દોમાં ઉપસી આવે છે. નાની અને અર્થસભર કવિતા મારો શ્વાસ છે. ગઝલમાં હૃદય નીચોવાઈ જાય છે. માઇક્રોફિક્શન ભલે માઈક્રો હોય પણ મારી કલમને ત્યાં અભિવ્યક્તિની કોઈ સરહદ નથી નડતી.
"ધુમ્મસનો દરિયો" (કાવ્યસંગ્રહ) મારું સ્વતંત્ર પુસ્તક છે.
જેને Amazon અને Flipkart ઉપરથી તમે ઓર્ડર કરી શકો છો. અથવા www.shopizen.com ની મુલાકાત લો. Read less