@minaxi-rathod-jhiil

Minaxi Rathod "ઝીલ"
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

159
Posts
16
Followers
2
Following

સ્ત્રી છું.... સ્ત્રીની સંવેદના મારી કલમથી આકાર લે છે. હું કોઈ કલ્પનાના દરિયામાં નથી જીવતી પરંતુ કલમથી 'ધુમ્મસનો દરિયો' રચી શકું છું. મારી આસપાસ બનતી ઘટનાઓ મારી કલમથી શબ્દ રૂપે આકાર લે છે. નારીના હ્રદયભાવ હૂબહૂ શબ્દોમાં ઉપસી આવે છે. નાની અને અર્થસભર કવિતા મારો શ્વાસ છે. ગઝલમાં હૃદય નીચોવાઈ જાય... Read more

Share with friends

थोडी सी मनमानी क्या कर लेते हैं,.. लोग कहते हैं बडे गुरुर में रहते हैं। -"झील"-

मसला ये नहीं, क्या पसंद हैं क्या नहीं? मसला ये हैं की अब मन नहीं।

ક્યારેક ધોધમાર વરસાદમાં પલળીને કોરા રહી જવાય છે, પણ તારી એક છાલકથી જ લથબથ ભીંજાઈ જવાય છે.!

યાદોમાં તો તારા ફૂલ ગુલાબી સ્મરણો સાચવી રાખું છું, એટલે જ... તને આપવા ગુલાબ નહીં હાથમાં મોરપીંછ રાખું છું.!

मैं नहीं चाहती तुम मुझमे सिमट जाओ, मैं तो चाहती हूँ तुम मुझमे बिखर जाओ!!

एक दहलीज़ से दूसरी दहलीज़ तक, अपनी तमाम उम्र सफर में गुज़र गई।

ज़ख्म का इलाज हकीम मरहम से करते हैं, हम शायर तो अल्फाज़ों से इलाज करते हैं।

मेरे साथ होना काफी है, लफ्ज़ो में ही सही... तेरा साथ होना काफी है!!

તમે એક સ્ત્રીને લખી શકો, વાંચી શકો, અનુભવી શકો અને પામી શકો પણ એના મન વગર એના મન સુધી પહોંચી ના શકો.


Feed

Library

Write

Notification
Profile