સ્ત્રી છું.... સ્ત્રીની સંવેદના મારી કલમથી આકાર લે છે. હું કોઈ કલ્પનાના દરિયામાં નથી જીવતી પરંતુ કલમથી 'ધુમ્મસનો દરિયો' રચી શકું છું. મારી આસપાસ બનતી ઘટનાઓ મારી કલમથી શબ્દ રૂપે આકાર લે છે. નારીના હ્રદયભાવ હૂબહૂ શબ્દોમાં ઉપસી આવે છે. નાની અને અર્થસભર કવિતા મારો શ્વાસ છે. ગઝલમાં હૃદય નીચોવાઈ જાય... Read more
Share with friendsNo Audio contents submitted.