હું અનિલ દવે ગદ્ય અને પદ્ય બંને લખું છું.
Share with friends'આ ભારત દેશમાં ભ્રષ્ટાચાર નામનો એક રાક્ષસ ફરે છે, લાલચની ડાકણ દ્વારા જ જનતાને નિશાન બનાવાય છે.' સુંદર માર્મિક કટાક્ષ રચન...
Submitted on 15 Jan, 2021 at 06:50 AM
'વાંધા-વચકા પાડવામાંથી ઉંચું આવતું નથી, તેવા ઈર્ષામાં બળતા બારકસ સાવ નોખા છે.' સુંદર માર્મિક કાવ્યરચના.
Submitted on 15 Jan, 2021 at 06:48 AM
'પાટી કોરી સાવ છે, ચાલ્યા કરે, ભણતરનો અભાવ છે, ચાલ્યા કરે, જાવ ! કહી દો દુનિયાને ઐસીતૈસી, જિંદગીનો પ્રતિભાવ છે,ચાલ્યા કર...
Submitted on 15 Jan, 2021 at 06:46 AM
'મારી પતંગ તો ઉંચેરા આસમાનને આંબે છે, તેની હરણફાળ જોઈ નભના પતંગો ભાગે છે.' સુંદર આનંદદાયી કાવ્યરચના.
Submitted on 14 Jan, 2021 at 09:46 AM
'મોજ મસ્તી ને ઐયાશી કરી તેને જીવન ન કહેવાય, સમાજમાં રહીને નેક કામ કરવાની હરકત જરૂરી છે.' પ્રેરણાદાયી સુંદર કાવ્યરચના.
Submitted on 14 Jan, 2021 at 09:43 AM
'સમાજના રિતી-રિવાજો કેવા ગજબના છે ! કામ હોય તો કે'જો કહીને કામ આવશે નહી. જો આત્મામાં સત્યની ધૂણી ધખાવેલી હશે, તેવા માનવન...
Submitted on 13 Jan, 2021 at 09:03 AM
'નવું વરસ આવ્યું, કરીને બફાટ કરી બાફો નહી ! દિવાળીને સૌનો વરસનો છેલ્લો દિવસ કહો તો હું માનું.' નવા વરસ પર એક માર્મિક કવિ...
Submitted on 02 Jan, 2021 at 05:03 AM
'ઈશ્કની જો વાત કરશો તો આ દુનિયા ગોળ ફરશે, ને પ્રણયને મિલકતનો પણ નજારો જોઈએ છે.' સુંદર માર્મિક કાવ્યરચના.
Submitted on 07 Mar, 2020 at 06:38 AM
'"શરાબી" "ડોન" પણ "પુકાર"થી "મજબૂર" કરવો છે,અને "ખુદ્દાર" સાથે જાત નોધારી નથી કરવી.' અમિતાભ બચ્ચનની ફિલ્મોના શીર્ષકને લઈ...
Submitted on 04 Mar, 2020 at 07:38 AM
'અહી દુનિયા કપટથી છળ કરીને દર્દ આપે છે, જગતથી જાતને તું જ ફરારી રાખજે ઈશ્વર.' દુનિયાની કેટલીક કડવી વાસ્તવિકતાઓ પર કટાક્ષ...
Submitted on 04 Mar, 2020 at 07:09 AM
'શ્વસીને દિલમાં વસાવી લે જરા, તું હ્રદય દ્વારોને ઠસાવી લે જરા.' જેમની સાથે દિલ મળી જાય છે તેમણે પછી દીલમાંજ વસાવી લેવાની...
Submitted on 08 Feb, 2020 at 07:25 AM
'છું હ્રદયનો સાવ ભોળો કોઈ દિલની ચાહ છે, શાંત રાત્રીમાં જ સ્તબ્ધતા ભરેલી જ છે.' સુંદર લાગનીસભર કાવ્યરચના..
Submitted on 06 Feb, 2020 at 09:14 AM
'ઢોંગીઓ ગાંધીજીની ફાટેલી પોતડી જેવાં છે, ગાંધીજી છાપ ફાટેલી નોટ જેવા સાવ નોખા છે.' કટાક્ષભરી માર્મિક કાવ્યરચના.
Submitted on 15 Jan, 2020 at 15:17 PM
'કો'કની રચના ને સરસ કહેવામાં, સ્વમાન ઘવાય છે, હું સૌની રચનાને સરસ કહું છું, તો માન જળવાય છે.' આજે સાહિત્ય સેવા નહિ પણ વ્...
Submitted on 15 Jan, 2020 at 11:52 AM
'નેતાઓ પ્રજાની સેવાની, ખાલી વાતો કરવાના છે, પ્રજાજનોએ કિમિયો કાબિલે, દાદ બતાવવાનો છે.' સુંદર માર્મિક કાવ્યરચના.
Submitted on 31 Dec, 2019 at 03:11 AM
'આપણે આપણા મુલ્કમાંજ સારા, હું વતનના માનવીને ભડવીર માનું છું.' આત્મગૌરવની સુંદર કાવ્યરચના.
Submitted on 31 Dec, 2019 at 03:10 AM
'જીવન સદભાવ અને સમર્પણની, ભાવનાથી સંગીન છે, મનુષ્ય આત્માથી જ સદગુણનો, ભરેલ હોવો જોઈએ.' સુંદર પ્રેરણાદાયી કવિતા.
Submitted on 31 Dec, 2019 at 03:08 AM
'કસોટી'માં 'રેશ્મા ઔર શેરા' 'શાન'થી 'મહાન' 'હતા 'શરાબી' તો છે 'પરવાના'.
Submitted on 05 Aug, 2019 at 06:09 AM
વરસાદની મોસમમાં મને ભીઁજવવા આવજે, તારા સ્નેહના વરસાદમાં નવરાવવા આવજે.
Submitted on 03 Aug, 2019 at 05:51 AM
'શિક્ષણનું કામ માણસને નમ્ર અને સભ્ય બનવવાનું છે, "વિદ્યા વિનયથી શોભે છે" પણ જો શિક્ષણ મેળવીને માનવી અસભ્ય બની જાય તો તેન...
Submitted on 29 May, 2019 at 02:56 AM
'આદતને પાળીને રાખી છે ખૂદથી, પારકી પંચાતને રાખુ છું દૂર ખૂદથી.' સજ્જન માણસો પોતાની વિવેક બુદ્ધિથી જ નિર્ણય કરતાં હોય છે,...
Submitted on 29 May, 2019 at 02:54 AM
'બચપણમાં આવતો ટોકરીયો બાવો, બા મને કહેતી સુઈ જા આવશે બાવો.' મા-બાપ જેનાથી પોતાના બાળકોને ડરાવે છે તે બાવો. સુંદર રચના.
Submitted on 26 May, 2019 at 03:47 AM
'ધડકે છે દિલ મારૂં કોઈની યાદમાં, કોઈ મને ક્યા મળે છે સપનામાં ?' પ્રેમમાં પડવાની તાલાવેલીભરી એક સુંદર કવિતા.
Submitted on 01 May, 2019 at 03:50 AM
તે તો ચાલી ચોમાસાના ખાબોચિયામાં તરસ્યા હૈયાને તરછોડી, કંઈક "અનુ"ઉત્તર અનરાધાર રડ્યા પ્રેમ-પ્યાસા વરસાદી ખાબોચિયા મહીં.....
Submitted on 03 Jul, 2018 at 14:01 PM
વરસતા વરસાદમાં મન અને તન આનંદથી થનગનાટ કરી મુકે છે, મૌસમની સાથે મન પણ ઝૂમી ઊઠે છે. વરસાદનું એક સુંદર કાવ્ય.'
Submitted on 03 Jul, 2018 at 09:47 AM
'પ્રેમ ક્યારેય નાત-જાત કે ધર્મ પટને માનતો નથી. પ્રેમ ક્યારેય ધન-દોલત કે વૈભવ જોતો નથી. અને પ્રેમ કરી શકતો નથી, થઈ જાય છે...
Submitted on 21 Jun, 2018 at 10:15 AM
શિતળ છાયાની ઉણપ જીંદઞી, ઝાંઝવાના નિર પાછળ પૂરપાટ દોડતી; પ્યાસી-પ્યાસી, તરસી "અનુ"ઉત્તર જિંદઞી....!!!
Submitted on 21 Jun, 2018 at 07:12 AM
'ચારદિન કી ચાંદની ફિર અંધેરી રાત' જવાની એ ચાર દિવસની ચાંદની જેવી છે. એ જતી રહી પછી પછી આવતી નથી. એક વાસ્તવિકતાનું દર્શન.
Submitted on 19 Jun, 2018 at 14:34 PM
'લગ્ન એ સાત ફેરામાં બંધાતો સાત જન્મનું બંધન છે. એક એક ફેરામાં સાથ નીભાવના વચન છે. તે સહેલાઈથી તોડી શકાય નહિ.'
Submitted on 16 Jun, 2018 at 08:44 AM
'હરિ માત્ર હજાર હાથ વાળો જ નહિ, હજાર નામવાળો પણ છે. ભક્ત માટે મુંઝવણ એ છે કે તેને કયા નામે પોકારવો. એક ભક્તિમય રચના.'
Submitted on 12 Jun, 2018 at 13:34 PM
દુન્વયી દુનિયામા તારા નામ છે અપાર; ક્યા નામે ઓળખુ તુજને, પ્રભુ તારા નામ છે હજાર; ક્યા નામે ભજવો તુજને...!
Submitted on 12 Jun, 2018 at 05:56 AM
'જ્યા ન હોય હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, હોય તો બસ એક જ હોય માણસાઈનો ભાઈચારો. હિન્દુ કે મુસલમાન બધાં એક જ પરમાત્માના સંતા...
Submitted on 10 Jun, 2018 at 10:41 AM
'નથી તોડી શકાતા આભના ઝગમગ તારલા, એમ ને એમ રહી ઞઈ છે પ્યાસ પ્રણયની' આભના તારાની જેમ પ્રેમ પણ અસ્પર્શ્યો જ રહ્યો.
Submitted on 10 Jun, 2018 at 09:34 AM
'દુનિયાનો દરિયો માત્ર ખારો જ નહિ ઊંડો અને કાદવવાળો પણ છે. એતળે જ જીવનને ઈશ્વરની ઈચ્છા પર છોડી દેવું જોઈએ. સુંદર કાવ્ય રચ...
Submitted on 10 Jun, 2018 at 09:18 AM
લાઞણીઓનું ઘવાવું સહજ થઇ પડ્યું, ઘાવ તો પડવાના દર્દના ચિત્કાર સાથે,
Submitted on 21 May, 2018 at 09:44 AM