Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemisha Shah

Others

3  

Hemisha Shah

Others

એક ગોકુળિયું ગામ

એક ગોકુળિયું ગામ

1 min
378


પરંપરા ને સંસ્કારનું ધામ હતું,

આતો એક ગોકુળિયું ગામ હતું.


રાધા કૃષ્ણના પ્રેમનું સ્થાન હતું,  

લીલીછમ ધરા ને યમુના નીરનું નામ હતું, 

આતો એક ગોકુળિયું ગામ હતું.


ગોપ ગોવાળની ગાયો હઠીલી, 

કહનાની રાસલીલા કેવી રસીલી,

નટખટ એક કહાન હતો,

ને રાધા રંગીલી.


પનઘટ પર નંદકુંવર ગોપીયોને છેડતો,

ક્યાંક વિરહની વેદના રાધામાં રેડતો.


કોરી આંખો રાધે રસ્તાનું ક્યાં ભાન હતું, 

અંતરમાં આંસુ હૈયામાં ક્હાનાનું નામ હતું,

છોડ્યું જે ક્હાને એ ગોકુળિયું ગામ હતું. 


Rate this content
Log in