Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

લાશોનુ શેર બજાર

લાશોનુ શેર બજાર

1 min
7K


મનનાં મરુસ્થલમાં

આરઝુઓની મજાર

એક નગરમા જીવતું

લાશોનું શેર બજાર


કોણી એ ગોળ સમ

લાભનો ઇન્તજાર

જે અનામ છે યુગોથી

એના જ નામ હજાર


ધર્મની ધરતી ઉપર આ

ચાલી ઘેટાંની વણઝાર

કયા શોરમાં અટવાણી

સરગમની ઝનકાર


બે ધબકારાની વચ્ચે જ

ખોવાયો દિલનો ધબકાર

ને પછી મીઠો લાગ્યો છે

મને સન્નાટાનો રણકાર


"પરમ"પ્રેમ પરખાવી ગયો

"પાગલ"નો પલટવાર

એક નગરમા જીવતું

લાશોનું શેર બજાર


Rate this content
Log in