Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drparesh Solanki

Others

3  

Drparesh Solanki

Others

દ્વિધામાં છે

દ્વિધામાં છે

1 min
13K


સત્વનું આ પતન દ્વિધામાં છે,
આજ આખ્ખું કવન દ્વિધામાં છે.
 
મનઝરૂખે ને જાત પીંજરમાં,
એક યોગી ગહન દ્વિધામાં છે.
 
બંદગી કે હતી એ યાચિકા?
મંદિરોનું નમન દ્વિધામાં છે.
 
પ્રેમનો અર્થ તો સમર્પણ છે,
વ્હાલ કરતું સજન દ્વિધામાં છે.
 
લાગણી શૂષ્ક ને ધરા
બંઝર-બીજનું સંવનન દ્વિધામાં છે.
 
મુકત થઈ જા પરેશ વળગણથી,
શ્વાસનામે પવન દ્વિધામાં છે.


Rate this content
Log in