I'm Drparesh and I love to read StoryMirror contents.
મારામાંથી છૂટવા માથે છે.પણ છૂટતું નથી. મારામાંથી છૂટવા માથે છે.પણ છૂટતું નથી.
ઓઢણી પર ટાકેલા મોરલાઓ ટહુકી ટહુકીને તારી વાટ આમ રોજ રોજ જોવે.લીલીછમ આંખ્યુંમાં રાતા... ઓઢણી પર ટાકેલા મોરલાઓ ટહુકી ટહુકીને તારી વાટ આમ રોજ રોજ જોવે.લીલીછમ આંખ્યુંમાં ...
ઘણી વાર એવું બને પ્રેમમાં કે,અઢી શબ્દ સાથે નિસાસા રહે છે. ઘણી વાર એવું બને પ્રેમમાં કે,અઢી શબ્દ સાથે નિસાસા રહે છે.
છેક જાગ્યો છું હજી છેલ્લા પ્રહરમાં ઊંઘમાંથી,કાળતો ભવની પથારી પાથરે છે, ચોર પગલે. છેક જાગ્યો છું હજી છેલ્લા પ્રહરમાં ઊંઘમાંથી,કાળતો ભવની પથારી પાથરે છે, ચોર પગલે.
જાતનો સહવાસ છોડી ભલે અળગા થયાતા આપણે,રિક્ત હૈયાની દિવાલે એકબીજાના જ પડછાયા હતા. જાતનો સહવાસ છોડી ભલે અળગા થયાતા આપણે,રિક્ત હૈયાની દિવાલે એકબીજાના જ પડછાયા હતા.
કોઈ ખોલે જો કલામ ગઝલનો તો,એ પછી આખ્ખો દીવાન બતાવી દે. કોઈ ખોલે જો કલામ ગઝલનો તો,એ પછી આખ્ખો દીવાન બતાવી દે.
સાઝનો કંઠ સૂરતામાં છે, સૂર બદલાય તો બસૂરું છે. સાઝનો કંઠ સૂરતામાં છે, સૂર બદલાય તો બસૂરું છે.
આટલો લાંબો પિરીયડ ના ગમે હો,બેલ વાગે એવું જંતર કરને ઈશ્વર. આટલો લાંબો પિરીયડ ના ગમે હો,બેલ વાગે એવું જંતર કરને ઈશ્વર.
અણસારને સમજો-સ્મરણના દેશમાં થાશે,પ્રયણને મોતના કહેશો. અણસારને સમજો-સ્મરણના દેશમાં થાશે,પ્રયણને મોતના કહેશો.
કોઈ ખોલે જો કલામ ગઝલનો તો, એ પછી આખ્ખો દીવાન બતાવીદે. કોઈ ખોલે જો કલામ ગઝલનો તો, એ પછી આખ્ખો દીવાન બતાવીદે.