પ્રસવની પિડા
પ્રસવની પિડા
1 min
27.7K
એ,
હજી પણ જંપવા દેતું નથી.
શૂળ બનીને ભોંકાય છે.
પ્રસ્વેદ બનીને ત્વચા પર તગતગે છે.
બેબાકળી અવાક આંખે...
રાત ભર જાગે છે.
પ્રસવની પિડા માફક...
મારામાંથી છૂટવા માથે છે.
પણ છૂટતું નથી.
થોથવાતી જીભે...
પાંસળીમાં ફરી અટકી જાય છે.
મારા રકતમાં ફરતું,
કંણ જેવું તારું અસ્તિત્વ...
શું!
તારા શ્વાસ સાથે જ મુક્ત થશે.
