STORYMIRROR

Drparesh Solanki

Others

3  

Drparesh Solanki

Others

ચીનુકાકા ને ગઝલ અંજલી.

ચીનુકાકા ને ગઝલ અંજલી.

1 min
27.3K


ગયા શ્વાસો રહ્યા શબ્દો,વિલયને મોતના કહેશો,
ક્ષણોનાં મ્હેલમાં છું આ,સમયને મોતના કહેશો.

મરણ મારુ બને મશહૂર કિસ્સો શક્ય છે,
દોસ્તો-લખીને જાવ છું,મારા વિષયને મોતના કહેશો.

હવે આંખો ઉઘાડો કે મીંચીદો ફેર શું પડશે,
ગઝલગઢમાં થતા, મારા ઉદયને મોતના કહેશો.

ચિતા પર કે ન માટીમાં જવાનો હું,
ગઝલ ઓઢી-સદા ઈર્શાદ મળવાનો,

અક્ષયને મોતના કહેશો.
વિરહ ટાણે રિસાઈ જાવમાં,

અણસારને સમજો-સ્મરણના દેશમાં થાશે,
પ્રયણને મોતના કહેશો.


Rate this content
Log in