Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bindya Jani

Others

5.0  

Bindya Jani

Others

બદલાય છે

બદલાય છે

1 min
528


સમયે - સમયે માનવી બદલાય છે, 

સમયે - સમયે સંબંધો બદલાય છે,


જ્યારે માનવી ને સમય બદલાય છે, 

ત્યારે લોકોની નિયત પણ બદલાય છે,


બદલાતા સમયમાં બધું બદલાય છે,

પરંતુ નથી બદલાતા એ સંસ્મરણો, 


જે જીંદગીના ખૂણે સચવાય છે.

આ સંસ્મરણો સમય સાથે જીવાય છે. 


Rate this content
Log in