Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajesh Hingu

Others

5.0  

Rajesh Hingu

Others

વરદાનમાં

વરદાનમાં

1 min
438


શું બીજું માંગું પ્રભુ વરદાનમાં! 

આયખું સુંદર દીધું વરદાનમાં.


માતની મમતા ફરીથી પામવા, 

દીકરી માંગુ છું હું વરદાનમાં.


પીડ મીઠી ચાખવાનું મન થયું, 

એટલે તમને ચહું વરદાનમાં.


હું હવે બેઠો અલખનાં ઓટલે, 

મોજ તેથી ભોગવું વરદાનમાં. 


Rate this content
Log in