Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others

2  

Meena Mangarolia

Others

હું તને કયારેક ભીંજવું

હું તને કયારેક ભીંજવું

1 min
6.9K


હું તને કયારેક ભીંજવું, અને
કયારેક તરબોળ કરું...
બોલ તને શું ગમે...?

મને ઝરમર વરસતા પણ આવડે છે,
અને મૂશળધાર વરસતા પણ...
નકકી તારે કરવાનુ છે કે
તને શેમાં મઝા આવશે...?

તારે ડૂબવું તો પડશે જ...
પણ ખાબોચિયામાં નહીં...
પણ ઊંડે ઊંડે... તળિયે...

તું મારી આંખોમાં ડોકિયું કરે છે,
ત્યારે હું તને ભીંજવું પાંપણની ભીંનાશે...

મારામાં વરસાદ દેખાય તો માનજે,
કે હું તને અનહદ ચાહું છું...


Rate this content
Log in