Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
રણવગડા નો ઈશ્કિ થોર....
રણવગડા નો ઈશ્કિ થોર....
★★★★★

© Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

1 Minutes   6.9K    7


Content Ranking

રણ વગડાના એક લીલા થોર માફક જીવું જ છું.
તોય જેટલું ખીલી શકાય એટલું તો ખીલું જ છું

આ જમાનો ઝખ્મ ઉપર ઝખ્મ ભલે ને આપે મને
ને જેટલા સીવી શકાય એટલા તો હું સીવું જ છું

ને વજૂદ મારા ઇશ્કનું પૂછો તો મારા ખાલીપાને
શ્વાસે શ્વાસે એના સ્મરણથી જ ખુદને ભરુ જ છું

આશ એક જ છે આ રૂહને એના દેવની સદા
હર આહટે અટકળ એનાજ આગમનની બાંધું જ છું

એનાં મય છું તો એની જ છે આ મહેક "પરમ"
ન જાણે કેટલા જન્મથી એને "પાગલ"બની ઝંખું જ છું

પામવું ઝંખના રૂહ દિલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..