સબંધ
સબંધ
1 min
135
સમજો આ સબંધને જરા.
પાંખો આવતા ઉડી જશે,
લાગણીની વાત સમજાશે,
ત્યારે થશે પારાવારા દુ:ખ,
એક એક દિવસને જોડયો,
મિલનની આશાએ,
ખબર નહી એ દિવસની,
આવતા પહેલાંજ મુરઝાઈ
જશે લાગણીઓ.