Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arvind Patel

Others

3  

Arvind Patel

Others

સલામ છે...

સલામ છે...

1 min
6.7K


ભગવાન તારી શરીરરચનાને સલામ છે,
આંખો બે, નજર એક સલામ છે.

કાન બે, શ્રવણ એક સલામ છે,
જીભ એક, સ્વાદ અનેક સલામ છે.

ખોરાક ગમે તે, લોહી લાલ જ સલામ છે,
હ્રદય ધબકતું, અનુભૂતિ તારી સલામ છે. 

તંત્ર અનેક, કંટ્રોલ રૂમ એક સલામ છે,
અંદરનું કોઈ જગ્યાએ બહાર નથી સલામ છે. 

માનવ અનેક, જીવ એક સલામ છે,
બોડી બંધ, રહસ્ય અકબંધ સલામ છે.


Rate this content
Log in