STORYMIRROR

Arvind Patel

Others

3  

Arvind Patel

Others

નહીં મળે

નહીં મળે

1 min
14K


પાનખર થઈ, યુવાનીની વસંત નહીં મળે..
સૂર્યોદય થયો, સાંજના શમણાં નહીં મળે... 

ઉતાવળ રાખો, પછી રસ્તા નહીં મળે...
પુષ્પો મૂંઝાયા, ઉપવનમાં ફોરમ નહીં મળે.. 

વાત કરી લે ભરપેટ, પછી ટાઈમ નહીં મળે..
ઘુંઘટ ખોલી જોઈ લે, પછી કુંમળું હાસ્ય નહીં મળે..

દર્દ પછી મદૅ મળ્યો છે, આ ચહેરો ફરી નહીં મળે..
આપી દે હાથ, સાથ ભવોભવ પછી આ તક નહીં મળે.. 

આવ્યો હોય યાદ તો કવિતા લખી લે પછી કલમ નહીં મળે..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్