STORYMIRROR

Arvind Patel

Others

2.5  

Arvind Patel

Others

દરેક... નથી હોતો...!

દરેક... નથી હોતો...!

1 min
3.0K


 
દરેક... જીવનો કોઈ, ભરોસો... નથી હોતો.
દરેક... માનવી, સત્કર્મી... નથી હોતો.
 
દરેક... આચાર્ય આચરણ, શુધ્ધ... નથી હોતો.
 
દરેક... શિક્ષક શાળા, સમર્પિત... નથી હોતો
 
દરેક... વિદ્યાર્થી વિધા નો, અર્થી... નથી હોતો.
 
દરેક... સંચાલક પોતે, ચાલાક... નથી હોતો.
 
દરેક... મલક, સાધન-સજ્જ ... નથી હોતો.
 
દરેક... ધનવાન, ખાનદાન... નથી હોતો.
 
દરેક... સમય આપણો... નથી હોતો.
 
દરેક... રવિવાર આરામનો... નથી હોતો.
 
દરેક... માણસ આપણો... નથી હોતો.
 
દરેક... બુધ્ધિશાળી, સમજદાર... નથી હોતો.
 
દરેક... માનવી ઈશ્વરને, વફાદાર... નથી હોતો.
 
દરેક... ના જીવનમાં, પડકાર... નથી હોતો.
 
દરેક... ઉગતા સૂર્યને, પૂજતો... નથી હોતો
 
દરેક... આચાર પાછળ, વિચાર નથી હોતો


Rate this content
Log in