ફાધર્સ ડે
ફાધર્સ ડે
1 min
1.4K
પિતા છે કુટુંબનું કવચ,
પણ તેને નહિ મામુલી સમજ,
પિતા જન્મદાતા,
ઘરનો છે સ્તંભ..
તેનાથી જ બધા કામનો આરંભ
લાગે ભલે કુહાડા જેવા,
પણ પ્રેમાળ માળી,
"પિતૃદેવો ભવ" ઉક્તિ સાચી જાણજો
પિતૃપ્રેમની છાયામાં જીવાનંદ માનજો