Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Heena Pandya (ખુશી)

Others

5.0  

Heena Pandya (ખુશી)

Others

ધૂપનો પ્યાલો પછી કાણો થયો

ધૂપનો પ્યાલો પછી કાણો થયો

1 min
172


તાપવાનો આ હવે ટાણો થયો,

ધૂપનો પ્યાલો પછી કાણો થયો.


આપવા આ આગ આખાયે જગે,

સૂર્ય પણ જો આજ તો શાણો થયો.


ઠુંઠવાઈ જાય છે આખું નગર,

જો પવનનો છૂટતો પાણો થયો.


જો હસાવીને ગયો એ ભીતરે,

સાથ મારા મિત્રનો જાણો થયો.


જો ફરી આવ્યો દિશાઓ એ "ખુશી",

આ ગુમાનમાં વાયરો રાણો થયો.


Rate this content
Log in