Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prahladbhai Prajapati

Fantasy Thriller

3  

Prahladbhai Prajapati

Fantasy Thriller

પાણીના પરપોટા

પાણીના પરપોટા

1 min
619


પરપોટા ક્યાં સુધી હવાને કેદમાં રાખી શકે છે

અંત કહે અનંતને નાથવાનું – શું? અને ન થાશે ?


અંત છે કે શરુઆત જમીની હકીકત શું ? જાણી શકાય છે

સુગંધ માણવા દરિયો ખેડીએ તો આ બાગનાં ફૂલોનું થાશે ?


સમયની દિવાલો ટકશે કે સમયની સાથે પીગળશે ?

હવાના રંગનો પ્રશ્ન અનુત્તર ને પાણીનાં કદ બદલાય એનું શું ?


સ્વાર્થ ને નિસ્વાર્થ વચ્ચે લાગણી પીસાય ત્યાં ધર્મ અધર્મ નું શું ?

અહમની આડમાં ઈશ્વર પીસાય છે આ પૂજા વિધિ નું શું થાશે ?


જીવન પદ્ધતિ પૂજા પાઠની ભૂખ ને રસાસ્વાદથી ભોજને બગાડ

એક બીજાના પૂરક હોય તો અહીં આ આંધળી દોટ નું શું થાશે ?


Rate this content
Log in