વાસંતી વાયરા
વાસંતી વાયરા
1 min
555
ઝંખે સુ આ વાસંતી વાયરા ?
એને તો કર્યા અષાઢી ફોરમના વાયદા,
જેવું આ અષાઢી મેહ મોરલાની
ગુંજમાં જ ટહુકાઈ ગયું,
તેવું તારી યાદમાં
આ નજરથી વરસાઈ ગયું.