Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others

2  

Meena Mangarolia

Others

ઝરમર ઝરમર વરસાદ

ઝરમર ઝરમર વરસાદ

1 min
1.2K


ઝરમર ઝરમર વરસાદ,
અને વરસે મીઠી મધુરી યાદ...  

મોસમની આ મધુરી પળમાં,
તારી યાદ એક પળ પણ મને;
એકલી નથી મૂકતી...

મેતો મારી હથેળી પણ,
તારા હાથમાં સોંપી દીધી...
તારી હથેળીનો વરસાદ મને ભીંજવે...
મારું ચાતક ચોમાસું તું...
વાદળ બની વરસે ધોધમાર...


Rate this content
Log in