ઉગ્યો સૂરજ
ઉગ્યો સૂરજ
1 min
7.2K
1...
આભ અટારી
કુમકુમ વરણો
ઉગ્યો સૂરજ
2...
બંધ પાંપણે
અશ્રુઓ ખર્યા મુજ
તારી યાદના
3...
ટેરવે પાડ્યા
ભાતીગળ છાપ ચિત્ર
બીબાની જેમ
4....
ભીની રેતમાં
પડે પદની છાપ
ભૂંસે મોજા