Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

વનમહલમાં વરસાદ

વનમહલમાં વરસાદ

1 min
12.9K


"વનમહલમાં થયો વરસાદ...
ને યૌવન આવ્યું યાદ...

પ્રકૃતિની લીલીછમ ગોદમાં
મળ્યું હતું મન...
વહેલું મોડું થાય તો ભીંજાય
જાય પાંપણ...

વીતેલા વરસો એ જોઈએ તો
ચાલુ વર્ષની બાદબાકી...
વધતી વયનો વિષાદ શાને?
સમય સમયનો સાદ...

કુદરતના ખોળે મળીશું...
પલળતા વરસાદે મળીશું...
કયાં સુધી કોરા રહીશું...?

જનમો  જનમનું બંધન,
પીગળ્યું... આવ આપણે
ઓગળીએ મીણબત્તીના
મીણની જેમ...


Rate this content
Log in