Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Others

3  

Drsatyam Barot

Others

આદમીને મળે

આદમીને મળે

1 min
13.5K


આદમી પ્રેમથી આદમીને મળે,.

તો દવા દર્દની માનવીને મળે.


પ્રેમ છે ભોગનો વેપલો તો નથી,.

જે મળે એ હૃદય ઠાલવીને મળે.


વેર,ઈર્ષા કરી પામશો શું તમે,.

શ્વાસ જો શ્વાસને સાચવીને મળે.


જિંદગી દર્દ છે ત્યાં સુધી પ્રેમ છે,.

દર્દ તો પ્રેમના શાળવીને મળે.


Rate this content
Log in