Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

દસ્તક

દસ્તક

1 min
14.1K


"આખો જન્મારો વીતી ગયો 
એક દસ્તકની રાહમાં તોય 
તારી આહટની આશાએ 
પલભર આંખ બીડી નથી..
પણ આજે મારા  દિલના
દરવાજે જાણે કોણ દસ્તક
કરી ગયુ....?
તારી રાહ જોઉ છું પણ
શમણાં મા નહીં...
શમણાં બહુ જોયા ..
ખુલ્લી  આંખો અને 
બંધ આંખો એ....
પણ હવે તું 
વાસ્તવિકતા 
 થઈ ને આવ....

                                

                                 


Rate this content
Log in