Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

સબંધ અકબંધ ?

સબંધ અકબંધ ?

1 min
6.4K


અર્થ હથોડે ટીપાંઈ મર્મ સમજવું,

શબ્દોના સથવારે ભાષાએ લીપાવું.


હકીકતે રોગીએ બુદ્ધિ રોગથી પીડાવું,

ને, જ્ઞાનીએ સમજની સરાણે ઘડાવું.


જનમ્યા પહેલાંની સજા હતી કાબુમાં ?

જન્મ, પછીની સજા થઇ બે કાબુમાં.


ચુકાદા રહયા મંઝિલોના વિવાદમાં,

દર્દના સોદાગરો મંજિલના વિવાદમાં.


સર્વે દર્દનાં સબંધ અકબંધ પ્રેમાન્ધ્માં,

સફળ મુકામ મિલનથી દૂર રહેવાંમાં.


Rate this content
Log in