Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others

2  

Meena Mangarolia

Others

સ્પર્શ

સ્પર્શ

1 min
1.2K


તારી સ્પર્શની દુનિયા
મધુરીઅને મખમલી...
મારા દિલના તારેતારમાં
વણાઇ ગઈ...

મારી સ્મૃતિમાં છે
એક તારી તસ્વીર...
મનમોહક અને
મોહિત...

મારા દિલમાં છે
એક ભીનુંભીનું સુરીલું,
એક ગીત... સંગીત...

ભીંજાય એજ ભીંજવી શકે...
વીતેલા વરસોને યાદ કરીને
ચાલને વાલમ ફરીથી
લથબથ પલળી જઇએ...


Rate this content
Log in