Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hardik Vora

Others

1.0  

Hardik Vora

Others

નરસૈયાની જેમ

નરસૈયાની જેમ

1 min
13.9K


મીરાં જેવી ભક્તિ રાખો,
રાધા જેવો પ્રેમ

રાધા જેવો પ્રેમસાંવરિયો સહજ મળી જાશે,     
નરસૈયાની જેમ!

ચાતક જેવી દ્રષ્ટી લઇને,                     
ચંદ્ર ની માંડો મીટ,હરણા જેવી પ્યાસ લઇને,    
શોધ ઝરણ અણદીઠ,પુરુષોત્તમને પામવા માટે,       
હૈયે રાખો નેમ.
સાંવરિયો સહજ મળી જાશે નરસૈયાની જેમ!

વાંસલડીના સુર લઇ,                      
 વળી એકતાર સંગીત ,કરતાલ લઇને ગાતા નરસિંહ,
શ્યામ શ્યામ નું ગીત,એવી તાલાવેલી તારે,     
હૈયે ન જાગે કેમ?
સાંવરિયો સહજ મળી જાશે નરસૈયાની જેમ!


Rate this content
Log in