Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pinky Shah

Others Tragedy

3  

Pinky Shah

Others Tragedy

લગ્નજીવન વિષેની વ્યાખ્યા

લગ્નજીવન વિષેની વ્યાખ્યા

1 min
13.4K


કદાચ એક એવો સાથી જેની દરેક ગતિવિધિ જાણો છો

અને છતાયે એ કેમ આપણા મુજબ વર્તી શકતી નથી એવું આશ્ચર્ય વ્યકત કરવામાં આવે છે.


અલગ માહોલ અને અજાણ પરિવારની સ્ત્રી એક હોય અને ખુશ રાખવાના સગા અનેક હોય.


ઘર સ્ત્રીનું બદલાય,

સભ્યો, સગા, પરિવાર, શહેર, ફરજ અને જરુરિયાતો એની બદલાય અને તો યે એ બધું એડજેસ્ટ કર્યા પછી પણ એ રહે તોય

"પારકીજણી" જ......


Rate this content
Log in