Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapana Vijapura

Others Romance

3  

Sapana Vijapura

Others Romance

કાંટાળો માર્ગ

કાંટાળો માર્ગ

1 min
403


પ્રીતનો માર્ગ છે કાંટાળો ઓ સાહેબા,

પાનીયું તમારી સંભાળો ઓ સાહેબા.


મેંદીના રંગ ઊતર્યા ઓ સાહેબા,

મેંદી ઘૂંટીને પલાળો ઓ સાહેબા.


પંખીડા આઘે નીકળી ગયા ચણવા,

હુનો હુનો પડ્યો માળો ઓ સાહેબા.


નદિયું ઉભરાણી રે વહાલની,

બાંધો રે બાંધો પાળો ઓ સાહેબા.


મેઘલો વરસે મન મૂકીને ચોધાર,

તરસ્યાં દલડાપલાળો ઓ સાહેબા.


ઇમા મારું દલડું છે બંધ સાહેબા,

તન મારું હાચવીને બાળો ઓ સાહેબા.


'સપના'ની આંખ્યું નીતરે આંહુડાથી,

રૂમાલ તમારો પલાળો ઓ સાહેબા.


Rate this content
Log in