સપનાઓ
સપનાઓ
1 min
414
આ.. હા... હા..
કેવા સોહામણા હોય છે,
આ સપનાઓ...
અદ્રશ્ય થાય છે
બંધ આંખે આવતા,
સપનાઓ...
જીવન આપે છે
ખુલ્લી આંખે દેખેલા
સપનાઓ...