Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ભીની લાગણી
ભીની લાગણી
★★★★★

© Shraddha Vyas Shah

Inspirational Others

1 Minutes   2.0K    75


ખુશીઓના અત્તર,ભરી પીચકારી લાવું !

બેટા, ટહુકાના સંગીત કરાવું !


તારા હાસ્યના સુંદર તોરણ બનાવું !

તારી કાલીઘેલી વાતોના પુસ્તક બનાવું !


તારી પા પા પગલીઓને દીલમાં મઢાવું !

મારી લાગણીઓ પર પાળ કેવી રીતે બંધાવું ?


મતલબી દુનિયામાં તને કેવી રીતે લઈ જાઉં ?

ખુશીઓના અત્તર,ભરી પીચકારી લાવું !

કવિતા હોળી પિચકારી રંગ પાપા પગલી દુનિયા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..