હું ભોળી
હું ભોળી
1 min
7.1K
"હું કયા ભોળી કે હવે લોચન
ઉઘાડું "કાના".............
મારી નાની સી કીકી માં કેદ
કરી લીધા......
મેં તો કાના ને કેદ કરી લીધા...
ભલે ને ઘનઘોર જંગલમાં
વાંસળી વાગે...
ભલે ને ગોપીઓનો સાદ વારંવાર સંભળાય.......
ભલે ગાયોની ઘંટડીઓ ના
રણકાર સંભાળાય......
પણ હું કયા ભોળી કે હવે લોચન ઉઘાડું....
મેં તો મારી નાની સી અણિયારી આંખો મા કેદ કરી
લીધા......