Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Raj Nakum ( ઘાયલ )

Others

3  

Raj Nakum ( ઘાયલ )

Others

શોધું છું

શોધું છું

1 min
384


શબ્દો મળી ગયા છે, લખવા કાગળ શોધું છું,

દિલની સાંભળવા, એક ખૂણો એકાંતનો શોધું છું.


લાગ્યા છે ઘણા ઘા અંદર હવે,

બસ હવે એને રુજવા મલમ શોધું છું.


આ જૂઠાપણાની અંધારી દુનિયામાં,

સચ્ચાઈની કોઈ એક કિરણ શોધું છું.


ગોતે તને બધા મુર્તિમાં એ ખુદા,

પણ હું તો તને મારા જ શોધું છું.


જીવનના દરિયામાં તરી ને થાક્યો છું,

હવે ગાઢ નિંદ્રા માટે કિનારો શોધું છું.


આ ભીડમાં ખોવા નથી માંગતો તને,

એટલે જ દૂર ના થવાના કારણો શોધું છું.


થયા એમની પાછળ એવા "ઘાયલ",

કે હવે દરેક પળમાં એમને શોધું છું.


Rate this content
Log in