કબૂલ મંજુરે અસીલનાં જતન થાય છે
કબૂલ મંજુરે અસીલનાં જતન થાય છે
1 min
13.4K
વકીલ સામે પક્ષ અન્ય કામ કાજે છે
અસીલ હાજર છે ન્યાય ઘેર હાજર છે
જઝ સાહેબ કાયદાનું પાલન કરે છે
વકીલ જુનિયર તારીખ લેવા હાજર છે
અસીલને તારીખ ની જાણ કરે છે
સીલ સીલો ન્યાયનું કરાવે પાલન છે
નક્કી નથી ન્યાય તત્કાળ કે વેઇટિંગ
ફેર ફુંદડી ન્યાયનું અભય વચન છે
ન્યાયની ચાલે છે સરભરા વર્ષોથી
કબૂલ મંજુરે અસીલનાં જતન થાય છે