Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Others

3  

Drsatyam Barot

Others

આગ છું

આગ છું

1 min
14.2K


આગ જેવો નૈ છતાં હું આગ છું,

જાત સળગી જાય એવી આગ છું.

હોય ના વિશ્વાસ તો આખો વરસ,

એક ફૂંકે મેઘ બાળું,નાગ છું.

દૂર રે, એ માણસોથી તું સદા,

જે કહે છે ફૂલનો હું બાગ છું.

હું સમય કે શ્વાસનું બંધન નથી,

ગાય જડ-ચેતન મળી એ રાગ છું.

ઝાંઝવાના રણ હસે મારા મહીં,

પ્રેમને હરદમ ગાતો ફાગ છું.

યાદ આવે ને બદન કણસી ઉઠે,

પ્રેમ કેરો એ જ ઝરતો ભાગ છું.


Rate this content
Log in