Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Vyas

Others

3  

Kalpesh Vyas

Others

દ્રાક્ષ ખાટી છે

દ્રાક્ષ ખાટી છે

1 min
7.8K


આ ચિત્ર એક વાર્તા યાદ કરાવે છે

ભુખ્યું એક શિયાળ યાદ આવે છે

દ્રાક્ષની એ લીલી વાડી યાદ આવે છે


દ્રાક્ષ જોઈ મોંમા આવ્યું પાણી

કુદકા મારીને ખૂબ મેહેનત કરાણી


દ્રાક્ષ સુધી એ પહોચી ના શક્યો

એકેય દ્રાક્ષને એ ચાખી ના શક્યો

કરી પ્રયાસ છેલ્લે બીચારો થાક્યો


"ખાટી છે દ્રાક્ષ" ઉદગાર આ નિકળ્યો

થઈ હતાશ શીયાળ બહાર નિકળ્યો


Rate this content
Log in