અરીસો
અરીસો
1 min
6.8K
ચાંચ મારીને એક,
ચકલી ઉડી ગઇ
અને એકલો અરીસો
અકળાય છે
શાને મારી ચાંચ
દદઁ એવુ થાય છે
જખ્મ ઊંડો થાય છે
વેદના ઘવાય છે