Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Others

3  

Drsatyam Barot

Others

મુરત નીકળ્યું

મુરત નીકળ્યું

1 min
14K


દર્દ આબાદ આખું પરત નીકળ્યું,

જેમ શંકર મહીંથી જગત નીકળ્યું.

છે કટેવો જગતને દુખો આપશે,

દર્દમાં હસ્યા તો મમત નીકળ્યું.

યાદમાં દુઃખ અમે વેઠતાં ગ્યા પછી,

પ્રેમનું દર્દ પણ શાશ્વત નીકળ્યું.

આયખું હું ઘણું માનતો તો કઠણ,

પ્રેમથી ખેલતાં તો રમત નીકળ્યું.

બીજ વાવ્યું હતું, કાલ નાનું ઘણું,

ઝાડ રુપે પછી એ સખત નીકળ્યું.

હોય ના લાભ કે શુભ કદી કામમાં,

હાથમાં કામ લો, ને મુરત નીકળ્યું.


Rate this content
Log in